L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સનો Q3-2024 નફો 41 ટકા વૃદ્ધિ સાથે રૂ. 640 કરોડ
બુધવાર, 24 જાન્યુઆરી: નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી)ઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ. (LTFH) એ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 640 કરોડનો કોન્સોલિડેટેડ પીએટી નોંધાવ્યો છે, જે 41% ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 91% રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026ના ધ્યેય હેઠળ…
