Stocks in News: અદાણી જૂથની કંપનીઓના રેટિંગમાં મૂડીઝ દ્વારા સુધારો કરાયો

આજે રાશી પેરિફેરલ્સ, કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના આઇપીઓનું લિસ્ટિંગ Rashi Peripherals Capital Small Finance Bank Jana Small Finance Bank Symbol: RPTECH Symbol: CAPITALSFB Symbol: JSFB BSE Code: 544119 BSE Code: 544120 BSE Code: 544118 ISIN: INE0J1F01024 ISIN: INE646H01017 ISIN: INE953L01027 Face Value: Rs 5/- Face Value: Rs 10/- Face Value:…

Read More

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ CROMPTON, GLENMARK, IPCALAB, M&M, NMDC

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ આજે CROMPTON, GLENMARK, IPCALAB, M&M, NMDC સહિત સંખ્યાબંધ કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરીણામો જાહેર થશે. તે પૈકી પસંદગીની કંપનીઓ અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ દ્વારા કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 14.02.2024: AAREYDRUGS,  AARVEEDEN, ABFRL,  AKSHOPTFBR,  ALANKIT,  ALEMBICLTD,  ALFL,  ARIES,  ASHAI,  ASHAPURMIN,  AXISCADES,  BGRENERGY,  CAPACITE,  CONFIPET,…

Read More

અમી ઓર્ગેનિક્સ: નવ માસમાં આવક 14.4 ટકા વધી રૂ. 4925 મિલિયન

સુરત, 13 ફેબ્રુઆરી: એડવાન્સ ફાર્માસ્યુટીકલ ઈન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ મેન્યુફેક્ચરર અમી ઓર્ગેનિક્સ લિમિટેડ (AMI) (BSE: 543349, NSE: AMIORG)એ 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક પરિણામો જાહેર કર્યા છે. EBITDA ત્રિમાસિક માટે 13.9% ઘટી 265 મિલિયન થઈ, Q3FY23માં 308 મિલિયન હતી, ત્રિમાસિક ધોરણે Q2FY24માં 248 મિલિયન સામે 6.8% વધી…

Read More

લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે બાયો-કેમેસ્ટ્રી રીએજન્ટ્સ પેટન્ટ ફાઈલ કરી

મુંબઈ, 13 ફેબ્રુઆરી: લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ગ્લોબલ હેલ્થકેર વિભાગ લોર્ડ્સમેડ (LordsMed)એ ટ્રાઈગ્લિસરાઈડ્સ, યુરિક એસિડ, આલ્કલાઈન ફોસ્ફેટેઝ, બિલીરૂબિન, કેલ્શિયમ (આર્સેનાઝો III), ક્રિએટિનાઇન, ગ્લુકોઝ, સીરમ ગ્લુટામિક ઓક્સાલોસેટિક ટ્રાન્સમિનેઝ (SGOT)/એસ્પાર્ટેટ એમિનોટ્રાન્સફેરાસ, સીરમ ગ્લુટામિક પાયરુવિક ટ્રાન્સમિનેઝ (SGPT), એલનાઇન એમિનોટ્રાન્સફેરેઝ (ALT) અને ટોટલ પ્રોટીન સહિત 10 વિશ્વકક્ષાના રિ-એજન્ટ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ કીટ લોન્ચ કરી છે. લોર્ડ્સમેડ આ રિ-એજન્ટ અને…

Read More

IPO Listing: આવતીકાલે 3 આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ આવતીકાલે બે સ્મોલ ફાઈનાન્સ કંપનીઓ અને એક ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ ડિસ્ટ્રિબ્યૂટરનો આઈપીઓ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને રાશી પેરિફેરલ્સના આઈપીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ કુલ 4.17 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 6.86 ગણુ,…

Read More

ઈન્ટિરિયર્સ એન્ડ મોરનો SME IPO 15 ફેબ્રુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડરૂ. 216- રૂ. 227

IPO ખૂલશે 15 ફેબ્રુઆરી IPO બંધ થશે 20 ફેબ્રુઆરી પ્રાઇઝ રેન્જ રૂ. 216/રૂ. 227 ઇશ્યૂ સાઇઝ 18,50,400 ઇશ્યૂ સાઇઝ રૂ. 42 કરોડ સુધી લૉટ સાઇઝ 600 શેર્સ લિસ્ટિંગ SME પ્લેટફોર્મ NSE ઈમર્જ અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ઘર, બિઝનેસ અને ઇવેન્ટ્સને ડેકોરેટ કરવા માટે હાઈ ક્વોલિટી આર્ટિફિશિયલ ફ્લાવર્સ, પ્લાન્ટ્સ અને અન્ય ડેકોરેટિવ મટિરિયલ્સનું ઉત્પાદન અને વેપાર કરનારી…

Read More

એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સે IPO માટે DRHP ફાઈલ કર્યું

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરીઃ એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. F&S રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023 દરમિયાન (F&S દ્વારા મૂલ્યાંકન કરાયેલ CDMOs પૈકી) આવક, ઉત્પાદન ક્ષમતા અને ગ્રાહકોની દ્રષ્ટિએ કંપની ભારત-કેન્દ્રિત સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કોન્ટ્રાક્ટ…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડે ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ, 13 ફેબ્રુઆરી: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા…

Read More