MCX DAILY REPORT: ગોલ્ડ-ગિનીનો વાયદો રૂ.202 નરમ
મુંબઈ, 18 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.29,521.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,920.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.22597.97 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,539ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,724 અને…
