First EV IPO: Ola Electricએ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો, 7250 કરોડ એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરર ઓલા ઈલેક્ટ્રિકે (Ola Electric IPO) આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. જે દેશનો ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EV) કંપનીનો પ્રથમ આઈપીઓ હશે. ઓલા નવા વર્ષની શરૂઆતમાં આઈપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ઓલાએ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર્સનું ઈ-ફાઈલિંગ પૂર્ણ કર્યું છે. જે ઈન્ડિયન ઈવી ઈકોસિસ્ટમ…

Read More

Innova Captabનો IPO સોમવારે બંધ થશે, રોકાણ કરતાં પહેલાં આ બાબતોને ધ્યાનમાં રાખો

કેટેગરી સબ્સ્ક્રિપ્શન(x) QIB 1.08 NII 3.38 Retail 5.22 Total 3.64 અમદાવાદ, 23 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબ લિ. (Innova Captab Ltd IPO)નો રૂ. 570 કરોડનો આઈપીઓ સોમવારે બંધ થવા જઈ રહ્યો છે. જેને બે દિવસમાં રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ રૂ. 426-448ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. રોકાણકારે 33 ઈક્વિટી શેર્સના લોટ માટે મિનિમમ રૂ. 14784નું…

Read More

ભારત 2024-25માં સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવશેઃ Fitch

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા છે. 2030 સુધીમાં, ભારતનો જીડીપી જાપાન કરતાં વધી જવાનો અંદાજ છે, જે તેને એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવે છે. રેટિંગ એજન્સી ફિચ અપેક્ષા રાખે છે કે ભારત આગામી નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.5 ટકાની સ્થિતિસ્થાપક વૃદ્ધિ સાથે વિશ્વના…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.557, ચાંદીમાં રૂ.398નો ઉછાળો

મુંબઈ, 22 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,110.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,471.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16,613.11 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,071 અને નીચામાં…

Read More

નિફ્ટી 2023ઃ18%નું રિટર્ન આપ્યું, નિફ્ટીની EPS CAGR FY23-25માં 20% આસપાસ રહેશે: MOSL

સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે 2023માં સેન્સેક્સ 16 ટકા ઉછળ્યો છે. નિફ્ટી 21500ની સપાટીએ પહોંચ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રોકાણકારોના જુસ્સાઓને મોટુ પ્રોત્સાહન મળ્યું છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોને નવી ઊંચાઇએ લઈ જવામાં મદદ કરી છે. નિફ્ટીએ 2023માં આજ સુધીમાં 18%નું રિટર્ન આપ્યું છે. આ ઉપરની ચાલ છતાં, નિફ્ટી તેની 10 વર્ષની સરેરાશ 20xની તુલનામાં લગભગ 19xના 12-માસના આગામી P/E ગુણોત્તર પર ટ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ, 22…

Read More

SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન

અમદાવાદ, 22 ડિસેમ્બર: SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા રિન્યૂ (ReNew) દ્વારા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના અગ્રણી રિન્યુએબલ એનર્જી ખેલાડીઓએ હાજરી આપી આ ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને અવરોધતા પડકારોને દૂર કરવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. વધુમાં…

Read More

BPCL કોચી રિફાઇનરીમાં પોલીપ્રોપિલિનના ઉત્પાદન માટે રૂ. 5044 કરોડનું રોકાણ કરશે

મુંબઇ, 22 ડિસેમ્બર: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન ઉર્જા કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ટકાઉ ભાવિની રચના કરવાના ઉદ્દેશ્ય સાથે એક અભૂતપૂર્વ પહેલની જાહેરાત કરી છે. ભારતની પેટ્રોકેમિકલ્સની વધતી માગને પૂર્ણ કરવા માટે BPCL રૂ. 5,044 કરોડના રોકાણથી કોચી રિફાઇનરીમાં એક પોલીપ્રોપિલિન (પીપી) યુનિટની સ્થાપના કરવા માટે સજ્જ છે.  વાર્ષિક 400 કિલો ટનની…

Read More