આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ TORRENTPWR, APOLLOHOSP, BIOCON, GRASIM, IRCON, LICIM NICI, NCC, RVNL, UBL

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ ડિસેમ્બર ક્વાર્ટર માટેના કંપની પરીણામોની મોસમ પૂરબહારમાં ખીલી છે. સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપનીઓ પરીણામો જાહેર કરી રહી છે. તે પૈકી પસંદગીના આજે જાહેર થનારા પરીણામો માટે નિષ્ણાતો, બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી વ્યક્ત કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 08.02.2024: 3MINDIA, AARTIIND, APOLLOHOSP, ASTERDM,…

Read More

ગુજરાતમાં બેન્ક મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-ATM અને દૂધ સહકારી મંડળીના સભાસદોને રૂપેય કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે

અમદાવાદ, 7 ફેબ્રુઆરી: પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બેન્ક-મિત્ર સહકારી મંડળીઓને માઇક્રો-એ.ટી.એમ. આપવામાં આવશે. પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1,723 માઇક્રો-એ.ટી.એમ. વહેંચાવામાં આવ્યા હતા. તેવી જ રીતે, પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં દૂધ સહકારી મંડળીઓના સભાસદોને 1,23,685 રૂપેય ક્રેડિટ કાર્ડની વહેંચણી બાદ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પહેલનો…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં ઘટાડાની ચાલ

મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.26,336.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,086.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22247.75 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,515ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન…

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ઓસ્ટ્રેલિયામાં સ્ટોર શરૂ કર્યો

સિડની, 7 જાન્યુઆરી: વૈશ્વિક સ્તરે છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર માલાબાર ગોલ્ડે ઓસ્ટ્રેલિયામાં નવો શોરૂમ શરૂ કરી પ્રથમ ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ તરીકે ઈતિહાસ સર્જ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વૈશ્વિક સ્તરે 13માં દેશમાં વિસ્તરણ કરતાં શોરૂમ શરૂ કર્યો છે. હાલ, બ્રાન્ડ ભારત, યુએઈ, કુવૈત, ઓમાન, કેએસએ, બેહરિન, સિંગાપોર, મલેશિયા, યુએસએ, યુકે, કેનેડા…

Read More

Q3 Results: Tata Consumerનો ચોખ્ખો નફો 17 ટકા ઘટ્યો, આવક 9 ટકા વધી

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ ટાટા ગ્રુપની તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિકમાં રૂ. 301.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 364 કરોડના નફા સામે 17 ટકા ઘટ્યો છે. ત્રિમાસિક ધોરણે પણ નફો સપ્ટેમ્બર-23માં રૂ. 363.9 કરોડની તુલનાએ ઘટ્યો છે. કંપનીની કામગીરીમાંથી આવક 9 ટકા વધી રૂ. 3804 કરોડ થઈ છે. જે ગતવર્ષે…

Read More

MSMEમાં ધિરાણકર્તાઓના વિશ્વાસ માટે વધતાં જતાં ક્રેડિટ પેનિટ્રેશન પોઈન્ટ્સ

નાણાકીય વર્ષ 24 માટે 7% અંદાજિત વૃદ્ધિથી MSMEને ફાયદો થશે; યુ ગ્રો કેપિટલ અને ડન એન્ડ બ્રાડસ્ટ્રીટના સંયુક્ત અહેવાલ અનુસાર, વધુ કેપેક્સ બનાવવા, વધુ લોકોને હાયર કરવાની અપેક્ષા અમદાવાદ, 7 ફેબ્રુઆરી: ભારતની માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગો (MSME) ઇકોસિસ્ટમ દેશના અર્થતંત્રને આકાર આપવા અને વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોવિડ-19 રોગચાળા પછી, એટલે કે, નાણાકીય…

Read More

કેપ્રી ગ્લોબલ કેપિટલ દ્વારા સ્ટોક સ્પ્લિટ અને 1:1 બોનસની જાહેરાત

ડિસે. Q3/24 માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 81.7% વધીને રૂ. 68 કરોડ, એયુએમ 54.4% વધી રૂ. 13,362.1 કરોડ થઈ મુંબઈ, 7 ફેબ્રુઆરીઃ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (nbfc) અને msme, અફોર્ડેબલ હાઉસિંગ, કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવા વિવિધ સેગમેન્ટમાં અગ્રણી કંપની કેપ્રી ગ્લોબલ કેપિટલ લિમિટેડ (CGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર વિભાજન અને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના…

Read More

Crypto Futures: દેશનું પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ ‘Pi42’ લોન્ચ, ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ સરળ બનાવશે

મુંબઈ, 7 ફેબ્રુઆરી: દેશમાં પ્રથમ ક્રિપ્ટો-રૂપિ પરપેચ્યુઅલ ફ્યુચર્સ એક્સચેન્જ લોન્ચ થયું છે. ક્રિપ્ટો ઉદ્યોગના દિગ્ગજો, નિશ્ચલ શેટ્ટી અને અવિનાશ શેખરે આજે તેમના નવા સાહસ, Pi42 લોન્ચની જાહેરાત કરી છે. Pi42 એ વિશ્વના સૌથી મોટા સુસંગત ક્રિપ્ટો ફ્યુચર્સ પ્લેટફોર્મ તરીકે ગ્રોથ કરવાના ઉદ્દેશ સાથે ભારતમાં કામગીરી શરૂ કરી છે. આગામી 2-3 વર્ષોમાં હાલના 30+ મિલિયન ભારતીય…

Read More