MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.760ની નરમાઈ

મુંબઈ, 18 ડિસેમ્બર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,341.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,505.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.29,830.74 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.100 ઘટ્યોઃ ચાંદીમાં રૂ.25નો સુધારો કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,193ના ભાવે…

Read More

અમેરિકામાં સ્થાયી થવા માગતા લોકો આ માર્ગ દ્વારા સરળતાથી ગ્રીન કાર્ડ મેળવી શકે છે

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ દર પાંચમો ભારતીય યેન-કેન પ્રકારેણે અમેરિકા જવા અને સ્થાયી થવાના સપના સેવતો હોય છે. જો તમે પણ અમેરિકાના નાગરિકના પરિવારના સભ્ય છો, તમે સરળતાથી કાયમી નિવાસીનો દરજ્જો મેળવી શકો છો. જેમાં બ્લડ રિલેશન ધરાવતા પરિવારજનો, મંગેતર, વિધુર અને અમેરિકામાં ક્રૂરતાનો ભોગ બનેલી વ્યક્તિઓ સમાવિષ્ટ છે. રોજગાર દ્વારા ગ્રીન કાર્ડ જો તમે વિજ્ઞાન,…

Read More

IPO Subscription: આજે ખૂલેલા 3 આઈપીઓમાંથી Motisons Jewellers ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ, આઈનોક્સ 61 ગણો ભરાયો

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સપ્તાહની શરૂઆતમાં આજે 3 આઈપીઓ બજારમાંથી ફંડ એકત્ર કરવા ખૂલ્યા છે. જેમાંથી એકમાત્ર મોતિસન્સ જ્વેલર્સનો આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ ભરાયો છે. જ્યારે મુથુટ માઈક્રોફિન 95 ટકા અને સુરજ એસ્ટેટ ડેવલપર્સ 78 ટકા ભરાયો છે. ત્રણેય ઈશ્યૂ 26 ડિસેમ્બરે લિસ્ટેડ થશે. Motisons Jewellersના રૂ. 151.09 કરોડના આઈપીઓ માટે પ્રથમ દિવસે…

Read More

એસ્સારે ગુજરાત સરકાર સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરમાં રૂ. 55,000 કરોડના 3 MOU કર્યા

અમદાવાદ, 18 ડિસેમ્બર: એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂ. 55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલનો હેતુ 10,000થી વધુ નોકરીની તકો ઊભી કરવાનો છે. છેલ્લા ચાર…

Read More

છેલ્લા એક વર્ષમાં આ પીએસયુ સ્ટોકે 200 ટકાથી વધુ રિટર્ન આપ્યું, ડિવિડન્ડ બાદ હવે 1:2ના રેશિયોએ સ્ટોક સ્પ્લિટ કરશે

1 month 17.64% 6 months 119.41% 1 Year 107.32% 52 week Low to high 223.36% Dividend (FY24) રૂ. 11 પ્રતિ શેર અમદાવાદ, 18 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપતાં ફંડની ફાળવણી તેમજ પ્રોત્સાહનોના પગલે PSU Stocksમાં છેલ્લા ઘણા સમયથી તેજીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં વાર્ષિક 107.32 ટકા રિટર્ન આપનારી કોચિન શિપયાર્ડે રોકાણકારોને વધુ લાભ…

Read More

NSE પર પ્રથમ સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટમાં SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનું લિસ્ટિંગ

મુંબઇ, 18 ડિસેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાનાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ (NSE SSE) સેગમેન્ટે SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનાં સૌ પ્રથમ લિસ્ટિંગ દ્વારા ઇતિહાસ રચ્યો હતો. બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (BKC), મુંબઇ ખાતે એનએસઇના વડામથકે આયોજિત આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિક મહાનુભાવો, એનપીઓ, નિયમનકારો અને મિડીયા હાઉસ એકત્ર થયા હતા. સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર આ પ્રથમ લિસ્ટિંગમાં આશરે રૂ. 1.8…

Read More

Vedanta Ltd.એ શેરદીઠ રૂ. 11 પેટે બીજુ વચગાળાનું ડિવિડન્ડ આપવા જાહેરાત કરી

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ માઈનિંગ અને મેટલ્સ મેન્યુફેક્ચરિંગની અગ્રણી કંપનીઓ પૈકી વેદાંતા લિ.એ આજે શેરદીઠ રૂ. 11ના દરે બીજુ વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. જે નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે રૂ. 1 પ્રતિ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ પર 100 ટકા છે. 18 ડિસેમ્બરે વેદાંતાનો શેર 1.4 ટકા વધીને રૂ. 260 પર બંધ થયો હતો. તેની સરખામણીમાં…

Read More

NSE IPO: Sebiએ આઈપીઓ લાવવા અનેક શરતોનું પાલન કરવા નિર્દેશ કર્યો, ક્ષતિ-મુક્ત કામગીરી કરવા કહ્યું

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પ્રસ્તાવિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઓછામાં ઓછી એક વર્ષ માટે ભૂલ-મુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા સહિત અનેક શરતો લાદી છે. માર્કેટ રેગ્યુલેટર ઈચ્છે છે કે NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરે, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને વિલંબિત કાનૂની બાબતોનું…

Read More