Skip to content
August 17, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

IPO
Avtar Steel Limitedએ DRHPફાઇલ કર્યું 01
August 17, 2026August 17, 2026
02
IPO
સ્વતંત્ર માઇક્રોફિને IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
03
Business
સયાજી હોટેલ્સે એનરાઇઝ બાય સયાજી, સોમનાથ લોન્ચ કરીને તેની ઉપસ્થિતિનો વિસ્તાર કર્યો
04
કોર્પોરેટ ન્યૂઝ
BPCL દ્વારા બિના રિફાઇનરીથી પ્રથમ એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ(XWG) ડીઝલ રેકને ફ્લેગ ઓફ કરાયું
05
Business
Elections Politics Sentiment
FAITTA દ્વારા પૂરગ્રસ્ત આસામને  ₹81.36 લાખની સહાય
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Dividend Stocks: Vedantaએ સૌથી વધુ શેરદીઠ રૂ. 50 ડિવિડન્ડ ફાળવ્યું, અન્ય 15 શેરોમાં પણ 2-20 ટકા ડિવિડન્ડ યીલ્ડ
  • શેર બજાર

Dividend Stocks: Vedantaએ સૌથી વધુ શેરદીઠ રૂ. 50 ડિવિડન્ડ ફાળવ્યું, અન્ય 15 શેરોમાં પણ 2-20 ટકા ડિવિડન્ડ યીલ્ડ

businessgujaratMarch 19, 2024March 19, 202401 mins

અમદાવાદ, 19 માર્ચઃ પોતાના નફામાંથી નિશ્ચિત હિસ્સો શેરધારકો અને રોકાણકારોને ડિવિડન્ડ પેટે ફાળવતી કંપનીઓમાંથી અમુક કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં 2થી 20 ટકાના દરે ડિવિડન્ડ યીલ્ડ આપી છે. જેમાં વેદાંતા લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ, કોલ ઈન્ડિયા લિમિટેડ, ગેઈલ (ઈન્ડિયા), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, પીરામલ એન્ટરપ્રાઈઝ, આઈટીસી લિમિટેડ, ટેક મહિન્દ્રા લિમિટેડ, એચસીએલ ટેક્નોલોજીસ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, એનટીપીસી 15 ટોચની ડિવિડન્ડ યીલ્ડ લાર્જ કેપ કંપનીઓ સામેલ છે.

એક્સિસ સિક્યોરિટીઝ દ્વારા સંકલિત યાદી મુજબ, વેદાંતા લિમિટેડ અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ એ બે સ્ટેન્ડઆઉટ મેટલ અને માઇનિંગ સ્ટોક્સ છે જેણે છેલ્લા 12 મહિનામાં 20% અને 13%ની આકર્ષક ડિવિડન્ડ યીલ્ડ આપી છે. છેલ્લા 12 મહિનામાં વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંકે રોકાણકારોને શેર દીઠ અનુક્રમે ₹50 અને ₹39 ડિવિડન્ડ આપી છે. એક્સિસ સિક્યોરિટીઝના ડેટા મુજબ વેદાંતા અને હિન્દુસ્તાન ઝિંક 15 લાર્જ કેપ ડિવિડન્ડ યીલ્ડ શેરોની યાદીમાં ટોચ પર છે.

શેરબજારમાં નિશ્ચિત રિટર્ન મેળવવાની અપેક્ષા ધરાવતા રોકાણકારો નિયમિત ડિવિડન્ડ ફાળવતી કંપનીઓમાં રોકાણ કરી શકે છે. ડિવિડન્ડ યીલ્ડ એ ફાળવવામાં આવેલા ડિવિડન્ડનું શેરની કિંમતના આધારે રિટર્ન છે. તદુપરાંત જ્યારે બજારો અસ્થિર અને વોલેટાઈલ હોય છે, ત્યારે ડિવિડન્ડ યીલ્ડ રિટર્ન મહત્તમ કરવા માટે સ્ટોકની પસંદગી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે 2-5% ની ડિવિડન્ડ યીલ્ડ ખૂબ સારી માનવામાં આવે છે, જો કે તે બજારની સ્થિતિ પર આધાર રાખે છે.

કોલ ઈન્ડિયા અને ગેઈલ (ઈન્ડિયા) એ છેલ્લા 12 મહિનામાં મજબૂત 6% ડિવિડન્ડ યીલ્ડ આપી છે, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દરેક 5% ડિવિડન્ડ યીલ્ડ ફાળવી છે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, પિરામલ એન્ટરપ્રાઈઝ અને આઈટીસી લિમિટેડે પણ 4% નું ડિવિન્ડ યીલ્ડ આપ્યું છે. Hero MotoCorp, HCL Technologies, Tata Steel એ એવી કંપનીઓ છે કે જેણે રોકાણકારોને 3% ડિવિડન્ડ યીલ્ડ, જ્યારે NTPC 2%ની ડિવિડન્ડ યીલ્ડ સાથે પણ 15 લાર્જ કેપ ડિવિડન્ડ યીલ્ડ કંપનીઓની યાદીમાં સ્થાન મેળવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: BPCL share price DIVIDEND Dividend Stocks dividend yield HIndustan zinc Share price SENSEX NIFTY Stock market today Vedanta share dividend Vedanta share price

Post navigation

Previous: Tata AIA Lifeએ આત્મનિર્ભર ભારત વિઝન પર સંચાલિત ટાટા એઆઈએ રાઈઝિંગ ઈન્ડિયા ફંડ લોન્ચ કર્યું
Next: યુરોપમાં કામ અને વસવાટ હવે સરળ થયું, જાણો EUએ વર્ક અને રેસિડન્ટ પરમિટ માટે શું ફેરફારો કર્યા

Related News

Aaiji Group to add 1.35 million sq. ft. of residential & commercial space in Dholera by December 2026

BUSINESSGUJARAT.INAugust 17, 2026August 17, 2026 0

Six Listed Indian REITs Distribute Rs 3,136 Crore to Unitholders in Q1 FY27

BUSINESSGUJARAT.INAugust 17, 2026August 17, 2026 0

Share Market

  • Aaiji Group to add 1.35 million sq. ft. of residential & commercial space in Dholera by December 2026
    In Business, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    August 17, 2026
  • Six Listed Indian REITs Distribute Rs 3,136 Crore to Unitholders in Q1 FY27
    In ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    August 17, 2026
  • BSE Clearing Introduces Shorter-Tenor Contracts in Securities Lending & Borrowing
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    August 17, 2026
  • સ્કાયવેઝ એર સર્વિસીસનો IPO તા.24 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.131- 138
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    August 17, 2026

IPO

  • Avtar Steel Limitedએ DRHPફાઇલ કર્યું
    In IPO
  • સ્વતંત્ર માઇક્રોફિને IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

Commodities

  • BSE Clearing Introduces Shorter-Tenor Contracts in Securities Lending & Borrowing
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • સ્કાયવેઝ એર સર્વિસીસનો IPO તા.24 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.131- 138
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ બેંક NIFTY 59,000–56,500 રેન્જમાં ટ્રેડ થવાની અપેક્ષા
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • TECHNICAL TALK: Intraday Levels for Nifty: Resistance: 24,430 and 24,500, Support: 24,250 and 24,160
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ અઠવાડિયે રૂ. 6400 કરોડના 7 નવા IPO યોજાશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Avtar Steel Limitedએ DRHPફાઇલ કર્યું
  • સ્વતંત્ર માઇક્રોફિને IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું
  • સયાજી હોટેલ્સે એનરાઇઝ બાય સયાજી, સોમનાથ લોન્ચ કરીને તેની ઉપસ્થિતિનો વિસ્તાર કર્યો
  • BPCL દ્વારા બિના રિફાઇનરીથી પ્રથમ એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ(XWG) ડીઝલ રેકને ફ્લેગ ઓફ કરાયું
  • FAITTA દ્વારા પૂરગ્રસ્ત આસામને  ₹81.36 લાખની સહાય
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US