RBIએ વ્યાજદરો 6.5 ટકાના સ્તરે જાળવ્યા, Sensex-Niftyમાં સુધારો, જાણો MPC બેઠકની મહત્વની વિગતો

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે સર્વસંમતિથી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય જારી કર્યો છે. જેમાં છમાંથી પાંચ એમપીસી મેમ્બર્સે વ્યાજદર જાળવી રાખવા સમર્થન આપ્યુ હતું. આરબીઆઈ દ્વારા વ્યાજદરો જાળવી રાખવા અને આર્થિક ગ્રોથની ગાડી પાટા પર હોવાના આરબીઆઈના વિશ્વાસને પગલે આજે શેરબજારોમાં…

Read More

વિભોર સ્ટીલ ટ્યુબ્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ઓક્ટોબર: સ્ટીલ ટ્યુબ અને પાઇપના ઉત્પાદક વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ (વીએસટીએલ)એ સેબી સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી હતી. કંપનીની ઓફરમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા રૂ. 66.47 કરોડ સુધીના ઇશ્યૂ સાઇઝના ઇક્વિટી શેર્સ (મૂળ કિંમત પ્રતિ શેર રૂ. 10)ના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં ઓફર ફોર સેલ રહેશે નહીં….

Read More

ગુજરાતમાં 100થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 13 લાખ MSME

ગુજરાત 2030માં 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે અમદાવાદ : 6 ઓકટોબર: દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાત મુખ્ય ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે અને ગુજરાત 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક (NECM)ને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ભૌગોલિક…

Read More

કેડિલા સમર્થિત IRM એનર્જીએ દીવમાં PNG વિતરણ શરૂ કર્યું

દીવ, 6 ઑક્ટોબર: IRM એનર્જી લિમિટેડ (“IRMEL”), એક શહેર ગેસ વિતરણ (“CGD”) કંપનીએ દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પાઇપ્ડ નેચરલ ગેસ (“PNG”) પુરવઠો શરૂ કર્યો છે. IRMEL એ ઘરો અને વ્યાપારી સંસ્થાઓને PNG સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. ઇંધણ PNGનો પુરવઠો IRMELની જાહેર સેવા અને કુદરતી ગેસ પાઇપલાઇન સેવાઓ દ્વારા અંતિમ ગ્રાહકોને જોડવામાં એક…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આજે  Valiant Laboratoriesનો IPO લિસ્ટેડ થશેઃ સ્ટોક્સ ટૂ વોચઃ BCL ઇન્ડ., લેમન ટ્રી, ઇન્ડિગો, ભેલ, BOB

Symbol: VALIANTLAB Series: Equity T Group BSE Code: 543998 ISIN: INE0JWS01017 Face Value: Rs 10/- Issued Price: Rs 140/- અમદાવાદ, 6 ઓક્ટોબર લુપિન: Tolvaptan ગોળીઓ માટે U.S. FDA તરફથી કામચલાઉ મંજૂરી મેળવી છે. (પોઝિટિવ) મેટ્રોપોલિસ કંપની SP પ્લસને પ્રતિ શેર $54.00 રોકડમાં ખરીદશે: બ્લૂમબર્ગ. (પોઝિટિવ) BCL ઈન્ડસ્ટ્રીઝ: કંપનીના શેરને 1:10 ના ગુણોત્તરમાં વિભાજિત કરવાની દરખાસ્તને…

Read More

બ્રોકર્સ ચોઇસઃ કોન્કોર્ડ બાયો, બજાજ ફાઇ., ટાટા મોટર્સ, ગોદરેજCP, ટાટાસ્ટીલ, હિન્દાલકો, કોલ ઇન્ડિયા

અમદાવાદ, 6 ઓક્ટોબર કોનકોર્ડ બાયો /જેફરી: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 1260 (પોઝિટિવ) બજાજ ફાઇનાન્સ / જેફરીઝ: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8830. (પોઝિટિવ) ટાટા મોટર્સ /નોમુરા: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 786 (પોઝિટિવ) ટાટા મોટર્સ / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ SUMICHEM, LATENTVIEW, INDIGO, HOMEFIRST, CIPLA

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ગુરુવારે સેન્સેક્સે 405 પોઇન્ટની રાહત રેલી સાથે 65631 પોઇન્ટની સપાટીએ બંધ આપીને તેજીવાળાઓને રાહતની લાગણી આપી છે. તો નિફ્ટીએ પણ 109 પોઇન્ટના સુધારા સાથે 19500 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 19545 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. આરબીઆઇ પોલિસી બાદ માર્કેટનો રિયલ ટ્રેન્ડ જોવા મળી શકે છે. માર્કેટ ખુલ્યાના 15 મિનિટ સુધી જો…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19496- 19447, રેઝિસ્ટન્સ 19586- 19626, ઇન્ટ્રા-ડે વોચઃ SBI કાર્ડ, બર્જર પેઇન્ટ

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ 19600 પોઇન્ટની સપાટીથી નીચે ઉતર્યા બાદ ઓવરસોલ્ડ ઝોનમાં રહેલા નિફ્ટીએ રાહત રેલીના નામે સુધારાની ચાલ નોંધાવી છે. શુક્રવારે આરબીઆઇની ક્રેડિટ પોલિસી કેવો શકરવાર લાવે છે તેની ઉપર માર્કેટની ચાલનો આધાર રહેશે. હાલના તબક્કે નિફ્ટી માટે 19350- 19250 મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખવી અને સ્ટોપલોસ સાથે રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો…

Read More