ITC Demerger: હોટેલ બિઝનેસને અલગ કરશે, શેર 4%થી વધુ તૂટ્યો

મુંબઇ, 24 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ.ના ડિમર્જર પછી હવે FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની ITCના બોર્ડે હોટેલ બિઝનેસ ડિમર્જર (ITC Hotel Business Demerger News)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ડિમર્જરની આ યોજના હેઠળ, કંપની પાસે હોટેલ બિઝનેસમાં 40 ટકા હિસ્સો હશે. જ્યારે, બાકીનો હિસ્સો કંપનીના શેરધારકો પાસે રહેશે. ITCએ કહ્યું છે કે 14 ઓગસ્ટ,…

Read More

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ એક્સ-બેન્ક ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 24 જુલાઇઃ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે આજે કોટક નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીઝ એક્સ-બેન્ક ઈન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે, જે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીઝ એક્સ-બેન્ક ઈન્ડેક્સની નકલ/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. આ યોજના સબ્સ્ક્રિપ્શન માટે 24મી જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને ઓગસ્ટ 7મી, 2023ના રોજ બંધ થાય છે. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ એક્સ-બેન્ક ઇન્ડેક્સ બેન્કો…

Read More

રિઝલ્ટ કેલેન્ડર Q1FY24 24.07.2023: HDFCAMC, IDBI, J&KBANK

અમદાવાદ, 24 જુલાઇઃ આજે જાહેર થનારા સંભવિત પરીણામોઃ CANBK, ચેન્નાઇ પેટ્રો, ​​ક્રાફ્ટસમેન, ડીસીએમ શ્રીરામ, દ્વારકેશ, ગ્રેવિટા, HDFCAMC, IDBI, J&KBANK, JKPAPER, KSL, માહસ્કૂટર, પેટીએમ, PNBHOUSING, પૂનાવાલા, સ્પાન, પૂનાવાલા,  ટાટાસ્ટીલ, ટીવીએસ મોટર કેનેરા બેંક NII રૂ. 6785 કરોડની સામે રૂ. 8484 કરોડની અપેક્ષા EBIT રૂ. 6606 કરોડની સામે રૂ. 7467 કરોડની અપેક્ષા EBIT માર્જિન 55.24% સામે 59.89%…

Read More

Stocks in News: PNB GILTS, CMC INFO, PFC, SJVN

અમદાવાદ, 24 જુલાઇ PNB ગિલ્ટ્સ: ચોખ્ખો નફો રૂ. 58.0 કરોડ સામે રૂ. 88.9 કરોડની ખોટ, આવક રૂ. 373.9 કરોડ સામે રૂ. 281.4 કરોડ (YoY) (પોઝિટિવ) ક્રેડિટ એક્સેસ: ચોખ્ખો નફો રૂ. 348.0 કરોડ વિરુદ્ધ રૂ. 138.0 કરોડ, આવક રૂ. 1105.0 કરોડ સામે રૂ. 736.0 કરોડ (YoY) (પોઝિટિવ) CMS INFO: ચોખ્ખો નફો રૂ. 84.0 કરોડ વિરુદ્ધ રૂ….

Read More

Fund Houses Recommendations: BUY RELIANCE, ICICI BANK, KOTAK BANK, IGL

અમદાવાદ, 24 જુલાઇ Citi PayTM પર: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1200 પર વધારો (પોઝિટિવ) PayTM પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1050 (પોઝિટિવ) જેપી મોર્ગન રિલાયન્સ પર: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3040 પર વધારો (પોઝિટિવ) JSW સ્ટીલ પર MOSL: કંપની પર તટસ્થ…

Read More

ઇન્ટ્રા-ડે પિક્સઃ AMARAJABAT, ASTRAL, PIIND, AMBER ખરીદો

અમદાવાદ, 24 જુલાઇઃ શુક્રવારે સેન્સેક્સે 887 પોઇન્ટના કરેક્શન સાથે 66684 પોઇન્ટ અને નિફ્ટીએ 234 પોઇન્ટના ગાબડાં સાથે 19745 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો ગેપ-ડાઉન ઓપનિંગ બાદ નિફ્ટી 19800 પોઇન્ટની નીચે ટ્રેડ થયો છે. જેમાં પાંચ સળંગ હાયર હાઇ કેન્ડલ્સ પછી પહેલી વાર લોઅર લો કેન્ડલની રચના જોવા મળી છે. સોમવારે નિફ્ટી માટે…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19668- 19590, રેઝિસ્ટન્સ 19855- 19965, અંબુજા સિમેન્ટ ખરીદો

અમદાવાદ, 24 જુલાઇઃ નિફ્ટી તેની અતિ મહત્વની 20000 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીની નજીક રમી રહ્યો છે. શુક્રવારે આવેલી આક્રમક વેચવાલી છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સુધારા તરફી હોવાનો સૂર મોટાભાગના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ક્વાર્ટરલી રિઝલ્ટ્સ સિઝન અને મન્થલી એક્સપાયરી સાથે સાથે રોલઓવર મૂવમેન્ટના કારણે માર્કેટમાં વોલેટિલિટી વધવા સાથે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારાની ચાલ…

Read More

MCX WEEKLY REVIEW: કોટન-ખાંડી વાયદામાં 6816 ખાંડી વોલ્યુમ, રૂ.1880નો ઉછાળો

મુંબઈ, 23 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14 થી 20 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 56,70,479 સોદાઓમાં કુલ રૂ.4,89,034.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.91,118.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.397713.8 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,68,883 સોદાઓમાં રૂ.55,224.76 કરોડનાં કામકાજ થયાં…

Read More