શીલા ફોમ લિમિટેડે કર્લ-ઓન એન્ડ ફર્લેન્કો ફર્નિચર હસ્તગત કરી

નવી દિલ્હી, 18 જુલાઇઃ હોમ કમ્ફર્ટ પ્રોડક્ટ્સ (ફોમ-આધારિત) અને સૌથી મોટા પોલીયુરેથીન (પીયુ) ફોમ ઉત્પાદનમાં અગ્રણી શીલા ફોમ લિમિટેડે કર્લોન એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (ફ્લેગશિપ બ્રાન્ડ કર્લ ઓન – મેટ્રેસ ઓફ ઈન્ડિયા)માં નિયંત્રિત હિસ્સો તથા ફર્લેન્કો ફર્નિચરમાં (ભારતની સૌથી ઝડપથી વિકસતી ઓનલાઈન ફર્નિચર બ્રાન્ડ જે “હાઉસ ઓફ કિરાયા પ્રાઈવેટ લિમિટેડ” અથવા “એચઓકે” દ્વારા માલિકીની અને સંચાલિત છે)…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે S&P BSE સેન્સેક્સ ETF, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF અને નિફ્ટી PSU બેન્ક ETF લોન્ચ કર્યું

નવી ફંડ ઓફર ખુલશે 17 જુલાઈ- 2023 ઓફર બંધ થશે 21 જુલાઇ- 2023 અમદાવાદ, 18 જુલાઇ: DSP મ્યુચ્યુઅલ ફંડે ત્રણ ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) DSP S&P BSE સેન્સેક્સ ETF, DSP નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF અને DSP નિફ્ટી PSU બેન્ક ETF લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. DSP S&P BSE સેન્સેક્સ ETF S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સની…

Read More

સેન્સેક્સ 67000ની નવી ટોચને સ્પર્શી ગયો, છેલ્લે 205 પોઇન્ટ પ્લસ

નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 19,819.45 પોઇન્ટની નવી ટોચે સેન્સેક્સ- નિફ્ટીની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે વિગત સેન્સેક્સ નિફ્ટી સોમવારે બંધ 66,589.93 19,711.45 ખુલ્યો 66,828.96 19,787.50 વધી 67,007.02 19,819.45 ઘટી  66,574.47 19,690.20 બંધ 66,795.14 19,749.25 સુધારો +205.21 + 37.80 સુધારો +0.31% 0.19% અમદાવાદ, 18 જુલાઇઃ સ્માર્ટ ઇન્વેસ્ટર્સઃ શેરબજારો જ્યારે બોટમ નજીક હોય ત્યારે એન્ટર થાય છે…

Read More

હિન્ડેનબર્ગના આરોપો પાયાવિહોણા, ટ્રેક રેકોર્ડ અને ઓર્ડર બુક મજબૂતઃ Gautam Adani

અમદાવાદ, 18 જુલાઇઃ અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીએ આજે એજીએમમાં હિન્ડેનબર્ગના આરોપો વિશે સ્પષ્ટતા કરી છે. ગૌતમ અદાણીએ હિન્ડેનબર્ગે અંગત સ્વાર્થ માટે આક્ષેપો લગાવ્યા હોવાનું જણાવ્યું છે. વિશ્વના ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાને રહી ચૂકેલા ગૌતમ અદાણીએ કહ્યું છે કે, ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા તેમજ શેર્સના ભાવ તોડી નફો કમાવવાના ઉદ્દેશ સાથે હિન્ડેનબર્ગે આ કાવતરૂ ઘડ્યું…

Read More

IPO લાવી રહેલ યુડીઝ સોલ્યુશન્સ રૂ.12.3 કરોડના ખર્ચે વિસ્તરણ અને હસ્તાંતરણ કરશે

અમદાવાદ, 18 જુલાઇઃ IPO ના એક પખવાડિયા પહેલાં બ્લોકચેઈન, એઆઈ અને ગેમીંગ ફોકસ્ડ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ ટેકનોલોજી કંપની યુડીઝ સોલ્યુશન્સ તેની મુખ્ય ઓફરને મજબૂત બનાવવા ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં હસ્તાંતરણ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. કંપની તેની કુલ આવકમાંથી આશરે રૂ.12.31 કરોડના ખર્ચે હસ્તાંતરણ અને વિસ્તરણ કરશે. કંપનીના ચેરમેન અને ડિરેક્ટર ભરત પટેલ જણાવે…

Read More

પ્રવેગ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા પાસે ઈકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ ડેવલોપ કરશે

કંપનીએ નવા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા અમદાવાદ, જુલાઇ 18: પ્રવેગ લિમિટેડ, ભારતની અગ્રણી ઇકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ કંપનીએ ગુજરાતના ધોળાવીરામાં તેના પ્રથમ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. 48,461 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં 30 પ્રીમિયમ કોટેજ અને એક રેસ્ટોરન્ટ હશે. ભવિષ્યમાં તેને મળવા માટે વધતા પર્યટનની માંગને ધ્યાનમાં…

Read More

કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ સોનાને support $1942-1931, resistance $1965-1974

અમદાવાદ, 18 જુલાઇ: ચીનના બીજા ક્વાર્ટરના જીડીપી ડેટાના ઘટાડાને પગલે સોના અને ચાંદીમાં હળવો નફો જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટરમાં ચીનનો જીડીપી 6.9% ની અપેક્ષા સામે 6.3% વધ્યો. ચીન તરફથી નવી માંગની ચિંતાએ કિંમતી ધાતુઓ અને ક્રૂડ ઓઈલના ભાવ નીચા તરફ દબાણ કર્યું. જો કે, સોનું તેનું સમર્થન સ્તર $1950 પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદી…

Read More

HDFC બેંકનો ત્રિમાસિક નફો 29 ટકા વધ્યો

અમદાવાદ, 18 જુલાઇઃ HDFC બેંક લિમિટેડે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી આવક આગલાં વર્ષના તેટલાં જ ગાળાના ₹27,844 કરોડ સામે 25.9% વધીને ₹35,067 કરોડ નોંધાવી છે. ચોખ્ખો નફો ₹12,370 કરોડ નોંધાયો હતો, જે 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળાની સરખામણીએ 29.1%નો વધારો સૂચવે છે. 30 જૂન, 2023ના રોજ પૂરાં થયેલા…

Read More