કોમોડિટી ડેઇલી રિવ્યૂઃ ક્રૂડને $73.80–73.00 આસપાસ સપોર્ટ, $75.80–76 આસપાસ રેઝિસ્ટન્સ
બુલિયનઃ સોનાને રૂ. 58,940-58,720 પર ટેકો છે, સપોર્ટ રૂ. 59,470, 59,620 શુક્રવારે સોના અને ચાંદીના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તરેથી પીછેહઠ કરી રહ્યા હતા, કારણ કે ડૉલર ઇન્ડેક્સમાં તેની નીચી સપાટીથી રિકવરી અને યુએસ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા અપેક્ષિત કરતાં વધુ સારા હોવાને કારણે વેપારીઓએ અમુક નફો બુક કર્યો હતો. ઉત્સાહિત ગ્રાહક સેન્ટિમેન્ટ ડેટા સ્થિર જોબ…
