ભારત અને યુકેએ ‘જેમ ઓફ અ પાર્ટનરશિપ’ પર હસ્તાક્ષર કર્યા.
અમદાવાદ,29 જુલાઇ: ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન સર કીર સ્ટાર્મરે બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે 24 જુલાઈ 2025ના રોજ ઐતિહાસિક ભારત-યુકે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. જેમ એન્જ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન શ્રી કિરીટ ભણસાલી યુકેમાં માનનીય વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના વિશેષContinue Reading


