રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગનો ચોખ્ખો નફો 23.94 ટકા વધી રૂ. 31.04 કરોડ
વડોદરા, 23 મે: રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરીંગ લિમિટેડ (BSE: RATNAVEER)એ 31 માર્ચ, 2024ના રોજ સમાપ્ત થયેલાં નાણાકીય વર્ષ માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024 માટે કંપનીનો ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024 માટેની નાણાકીય હાઇલાઇટ્સમુજબ ચોખ્ખો નફો 23.94 ટકા વધીને રૂ. 31.04 કરોડ, આવકો વાર્ષિક…
