Snapdeal (એસવેક્ટર લિમિટેડ)નો IPO તા. 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.30-32

આઇપીઓ ખૂલશે 25 સપ્ટેમ્બર આઇપીઓ બંધ થશે 29 સપ્ટેમ્બર એન્કર બુક 24 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 30-32 લોટ સાઇઝ 468 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ આઇપીઓ સાઇઝ 13,12,50,000 શેર્સ આઇપીઓ સાઇઝ ₹420 કરોડ અમદાવાદ, 24 સપ્ટેમ્બર, 2026: એસવેક્ટર લિમિટેડ શેરદીઠ રૂ.1ની મૂળકિંમત અને રૂ. 30-32ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 25…

Read More

AceVectorએ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ,9 ડિસેમ્બર:  સોફ્ટબેંક સમર્થિત ડિજિટલ કોમર્સ ઇકોસિસ્ટમ એસવેક્ટર લિમિટેડે સેબીમાં તેના અપડેટેડ ડ્રાફ્ટ આઈપીઓ પેપર્સ ફાઇલ કર્યા છે. કંપની ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 300 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત તેની હાલના શેરધારકો દ્વારા 63.87 મિલિયન સુધીના શેર્સના વેચાણ માટેની ઓફર (ઓએફએસ) પણ રજૂ કરવાની યોજના છે. એસવેક્ટરના પ્રમોટર્સ અને સ્થાપકો કુણાલ બહલ…

Read More