વર્ષ ૨૫-૨૬ માં હાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧. લાખ કરોડથી વધુનું વિક્રમી મૂડી રોકાણ કર્યુઃ ગૌતમ અદાણી

અમદાવાદ, 25 જૂનઃ સમૂહના ઇતિહાસમાં કેટલાક વર્ષો એવા હોય છે જે સીમાચિહ્નોથી વિશેષ હોવા સાથે તે નિર્ણાયક વર્ષો બની જાય છે – જે વર્ષો વિશ્વાસની શક્તિ પુરવાર કરે છે, જે વર્ષો સ્થિતિસ્થાપકતાની શક્તિ દર્શાવે છે,  આ વર્ષો સ્પષ્ટતાની વાટ જોનારાઓ અને અસ્થિરતામાંથી નિર્માણ કરનારાઓ વચ્ચેનો ફરક દર્શાવે છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૬ આપના અદાણી સમૂહ માટે…

Read More

હોંગકોંગમાં AVPN ગ્લોબલ કોન્ફરન્સ માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષાનું ચાવીરુપ સંબોધન

અમદાવાદ, 10 સપ્ટેમ્બર: અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ –2025માંકરેલા ચાવીરુપ સંબોધનમાં પરોપકારીઓ, વ્યવસાયિકો અને પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત આપો નહીં પણ સાથે મળીને નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી.   ડૉ. અદાણીએ સામાજિક વિકાસ માટે આવનારા સમયનો મોટો જમ્પ પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક…

Read More

કોટવાળીયાઓને કમાઉ ઉદ્યોગસાહસિક બનાવતું અદાણી ફાઉન્ડેશન       

અમદાવાદ, 21 જુલાઈઃ 32 વર્ષીય જસોદાબેન કોટવાળીયાએ અદાણી ફાઉન્ડેશનની મદદથી પોતાનું જીવન બદલી નાખ્યું છે, આદિવાસી ગામની પોતાની પરંપરાગત વાંસ કારીગરીને સમૃદ્ધ આજીવિકામાં ફેરવી દીધી છે. 9મું ધોરણ પાસ  જસોદાબેન એક સમયે પોતાની કુશળતાને ફક્ત ઘરગથ્થુ ઉપયોગમાં લેતા હતા. આજે તેઓ મહિલા કારીગરોના જૂથ આનંદી સખી મંડળનું નેતૃત્વ કરે છે.   અદાણી ફાઉન્ડેશને અનેકવિધ રીતે કોટવાળિયા સમાજના…

Read More