અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 72% વધ્યો, અદાણી ટોટલનો નફો 21% વધ્યો
અમદાવાદ, 2 મેઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવવા સાથે કંપનીનો રોકડ નફો 72 ટકા વધી રૂ. 3192 કરોડ નોંધાયો છે. વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૫૮% વધીને ૧૪,૮૮૦ મિલિયન યુનિટ થયું છે. કંપનીએ તેના કામકાજના કાફલામાં ૨,૬૭૬ મેગાવોટની રિન્યુએબલ ક્ષમતાનો જંગી ઉમેરો કર્યો…
