એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 6 લાખ શેર્સ ખરીદ્યા

અમદાવાદ, 26 ડિસેમ્બર: એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીનાં કુલ 6 લાખ શેર્સ ખરીદ્યા છે. 22 ડિસેમ્બરનાં રોજ કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કમલેશ પટેલે કંપનીનાં 3,00,000 ઇક્વિટી શેર્સ ઓપન માર્કેટમાંથી ખરીદ્યા હતા. આ એક્વિઝિશન બાદ કંપનીમાં કમલેશ પટેલ અને PACનું હોલ્ડિંગ વધીને 7.14% થયું છે. 23 ડિસેમ્બરનાં રોજકંપનીનાં મેનેજીંગ ડિરેક્ટર મુકેશ…

Read More

AGL બિલ્ડિંગ મટિરિયલ્સ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા ફ્યુચર ગ્રોથનું વિઝન શેર કર્યું

અમદાવાદ,4 ઓગસ્ટ:  એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ (AGL) સૌથી મોટી લક્ઝરી સરફેસિસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંથી એક છે, હવે તે બિલ્ડિંગ મટિરિયલ્સ ક્ષેત્રમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. સિરામિક ટાઇલ્સ ઉત્પાદનમાં ટોચના ખેલાડીઓમાંની એક AGL, કંપની 2030 સુધીમાં રૂ. 5,500 કરોડની કંપની બનવાના તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેના અન્ય વિભાગોને મજબૂત બનાવવા માટે આતુર…

Read More

એશિયન ગ્રેનિટો: AGL બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસડર તરીકે બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર

અમદાવાદ, 20 માર્ચઃ ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ, ક્વાર્ટ્ઝ અને બાથવેર બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરને તેના બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કરવાની જાહેરાત કરી છે. રણબીર કપૂર સાથેની આ પાર્ટનરશિપ એક્સીલન્સ અને ઇનોવેશન પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ તેની પ્રોડક્ટ્સના ઇનોવેટિવ અને રિચ કલેક્શન સાથે…

Read More

એશિયન ગ્રેનિટોને સેનિટરીવેર-બાથવેર સેગમેન્ટથી 5 વર્ષમાં 400 કરોડ ટર્નઓવરની અપેક્ષા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ટાઇલ્સ, માર્બલ્સ, ક્વાર્ટઝ અને બાથવેર સોલ્યુશન્સ જેવા લક્ઝરી સરફેસ પ્રોડક્ટ્સમાં અગ્રણી બ્રાન્ડ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) સેનિટરીવેરના ઉત્પાદનમાં વ્યૂહાત્મક છલાંગ લગાવી છે. કંપનીએ મોરબી ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડ પર વ્યાપારી કામગીરી શરૂ કરી છે. કંપની પાંચ વર્ષમાં સેનિટરીવેર અને બાથવેર સેગમેન્ટમાંથી આશરે રૂ. 400 કરોડના ટર્નઓવરની…

Read More

અદાણી ગ્રીન એનર્જી અને ટોટાલ એનર્જીસ સંયુક્ત સાહસમાં USD ૩૦૦ મિલીયનનું રોકાણ કરશે

અમદાવાદ, 20 સપ્ટેમ્બર: 1050 મેગાવોટના પોર્ટફોલિયો સાથે ટોટાલ એનર્જીઝ અને અદાણી ગ્રીન એનર્જી લિ.ની સમાન માલિકી ધરાવતું નવું સંયુકત સાહસ બનાવવા માટે ટોટાલ એનર્જી અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGL)એ બંધનકર્તા કરાર કર્યો છે. આ પોર્ટફોલિયોમાં અગાઉથી કાર્યરત (૩૦૦ મેગાવોટ), નિર્માણાધીન (૫૦૦ મેગાવોટ) અને પ્રગતિ હેઠળના (૨૫૦ મેગાવોટ)ના સોલાર અને વિન્ડ પાવર સાથેના  મિશ્રણનો સમાવેશ…

Read More