ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારો પ્રમુખ ધ્રુવ પટેલ સેક્રેટરી નિયલ પટેલ ચેરમેન ચિત્રક શાહ અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા પ્રમુખ, સેક્રેટરી, ચેરમેન સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ અંગે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્ય સરકારે રાજ્યમાં ધંધા…
