TCS અને INSPER AI-POWERED રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર લોન્ચ કર્યું
2025-11-11
અમદાવાદ,11TH નવેમ્બર: IT સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (TCS) સાઓ પૌલોમાં AI-પાવર્ડ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર TCS Pace Port™ São Paulo લોન્ચ કર્યું છે. 1,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ઇનોવેશન હબ ઇન્સપરના વિલા ઓલિમ્પિયા કેમ્પસ ખાતે આવેલું છે. આ સેન્ટર એવી જગ્યા બનીContinue Reading

