BYJUના અજય ગોયલ ફરી વેદાંતામાં જોડાયા, Vedantaના CFO શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું

અમદાવાદ, 24 ઓક્ટોબરઃ માઇનિંગ ગ્રૂપ વેદાંતાના સીએફઓ સોનલ શ્રીવાસ્તવે અંગત કારણોસર કંપનીના મુખ્ય નાણાકીય અધિકારીના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડે અજય ગોયલની પુનઃ નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જેમણે એપ્રિલમાં એડ-ટેક સ્ટાર્ટઅપ બાયજુમાં જોડાવા માટે કંપની છોડી દીધી હતી. શ્રીવાસ્તવે અંગત કારણોસર 24 ઓક્ટોબર, 2023થી કંપનીના CFO અને કી મેનેજરિયલ પર્સોનલ (KMP) ના…

Read More