મુંબઇ: પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રદાતા અલ્કેમી કેપિટલ મેનેજમેન્ટ પ્રાયવેટ લિમીટેડએ 4 વર્ષના સમયગાળાની અને રૂ. 500 કરોડ અને તેનાથી વધુ ભંડોળને લક્ષ્યાંક બનાવતા નવી CAT III AIF સ્કીમ ‘અલ્કેમી ઇમર્જિંગ લિડર્સ ઓફ ટુમોરો’ લોન્ચ કરી છે. આ નવુ ફંડ અગ્રણી તરીકે ઉભરતી સ્મોલ અને મિડકેપ કંપનીઓની પુષ્કળ વૃદ્ધિ સંભાવના પરContinue Reading