ઓલકેમ લાઇફસાયન્સિસે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 17 માર્ચઃ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સની ભારતીય ઉત્પાદક ઓલકેમ લાઇફસાયન્સિસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 190 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 7,155,000…
