ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ સાથે પરંપરા અને વિશ્વાસ પર આધારિત નવી સિઝનનો પ્રારંભ કર્યો
2026-03-25
અમદાવાદ, 25 માર્ચ, 2026: ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટContinue Reading

