AI કંપની એન્થ્રોપિક અમેરિકામાં IPO લાવશે: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે ફોર્મ ફાઇલ કર્યું
વોશિંગ્ટન, 27 ઓક્ટોબરઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિક પીબીસી પોતાનું ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPO લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપનીએ અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન પાસે અરજી એટલે કે રજિસ્ટ્રેશન ફોર્મ સબમિટ કર્યું છે. કંપની પોતાના ક્લાસ A કોમન સ્ટોકને નૅસ્ડૅક ગ્લોબલ સિલેક્ટ માર્કેટ પર ટિકર સિમ્બોલ ‘ANT’ હેઠળ લિસ્ટ કરવા માંગે…
