IPO Listing: Apeejay Surrendra Parkનો આઈપીઓ 24 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ
2024-02-12
અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ Apeejay Surrendra Park IPOએ આજે માર્કેટના ખરાબ માહોલ વચ્ચે 20.65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 155ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 187 અને એનએસઈ ખાતે રૂ. 186ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં 24.61 ટકા વધી રૂ. 193.20ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે 12.01 વાગ્યેContinue Reading

