APM ટર્મિનલ્સ પિપાવાવ અને ONGCએ ભાગીદારી કરી

અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (જીપીપીએલ)એ ભારતના પશ્ચિમી દરિયાકાંઠે પિપાવાવ બંદર ખાતે ઓફશોર ઓઇલ અને ગેસ લોજિસ્ટિક્સ બેઝની સ્થાપના કરવા માટે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) સાથે પાંચ વર્ષ માટે કરાર કર્યો છે. તાપ્તી અને કચ્છમાં ઓએનજીસીના મહત્વપૂર્ણ ઓઇલ ફિલ્ડ્સની નજીક પિપાવાવની ઉપસ્થિતિનો લાભ લેતાં આ સહયોગ ઓફશોર કામગીરીને સપોર્ટ કરવા માટે…

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવનો ચોખ્ખો નફો FY2024માં 9% વધી 34010 મિલીયન

અમદાવાદ, 23 મેઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમીટેડ)એ FY23માં રૂ. 3,138.15 મિલીયનની તુલનામાં FY24માં 9% વૃદ્ધિ સાથે ચોખ્ખો નફો રૂ. 3,409.83 મિલીયન હાંસલ કર્યો છે. સમાન નાણાંકીય વર્ષમાં પાછલા વર્ષની રૂ. 9,169.50 મિલીયનની આવક સામે 8% વધુ રૂ. 9,884.29 મિલીયન હાંસલ કરી છે. સંયુક્ત ઇબીઆઇટીડીએ રૂ. 5,730.53 મિલીયનના સ્તરે છે, જે FY23ની રૂ….

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવનો નફો 14% વધી રૂ. 67.8 કરોડ

પીપાવાવ, 9 ઓગસ્ટઃ APM ટર્મિનલ્સ પીપાવાવ (ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ)નો 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 14 ટકા વધીને રૂ. 678.26 મિલિયન થયો છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ. 593.39 મિલિયન હતો. સમીક્ષા હેઠળના પ્રથમ ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવકો રૂ. 2,149.18 મિલિયન નોંધાઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામા…

Read More