અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ ગુરુવારે પણ વોલેટિલિટી અને વોલ્યૂમ્સની રમઝટ વચ્ચે સુધારાની આગેકૂચમાં સેન્સેક્સ 53 પોઇન્ટ સુધરી 67517 પોઇન્ટ અને નિફ્ટી 33 પોઇન્ટ વધી 20103 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટાએ 20043- 20167 પોઇન્ટની રેન્જમાં રમી છેલ્લે ફરી એકવાર 20100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર જ બંધ આપ્યું હોવાનુંContinue Reading