માર્કેટ લેન્સઃ NIFTYએ 25,300–25,400ના રેઝિસ્ટન્સ ઝોનની ઉપર નીકળવું જરૂરી
નિફ્ટીએ 25,300–25,400ના રેઝિસ્ટન્સ ઝોનની ઉપર નીકળવું જરૂરી છે, જેથી તે 25,500 તરફ આગળ વધી શકે; ત્યારબાદ 25,650 અને 25,800ના લેવલ્સ જોવા મળી શકે, જે આગામી રેઝિસ્ટન્સ લેવલ્સ છે. ત્યાં સુધી, બજારમાં કન્સોલિડેશન ચાલુ રહી શકે છે, જેમાં 25,100–25,000 ના સ્તરે તાત્કાલિક સપોર્ટ રહેલો હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. STOCKS TO WATCH TODAY: Senco Gold, Urban…
