NSEના એમડી આશિષ ચૌહાણના સ્ટોક્સની ભલામણ કરતા નકલી વીડિયો વાયરલ

મુંબઇ, 10 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક અખબારી યાદી જારી કરતાં જણાવ્યું છે કે, એકસચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણના ચહેરા/અવાજ તથા એનએસઈના લોગો ને કેટલીક ઇન્વેસ્ટમેન્ટ અને એડવાઇઝરી ઓડિયો તથા વીડિયો ક્લિપમાં બનાવટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એનએસઈના એમડીના અવાજ…

Read More

NSE IPO લાવવા માટે સેબીની મંજૂરીની રાહ: CEO ચૌહાણ

અમદાવાદ, 4 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેની IPO પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ સેબી તરફથી લીલીઝંડી મળવાની રાહ જોવાઇ રહી હોવાનું એનએસઇના MD અને CEO આશિષ ચૌહાણે જણાવ્યું હતું. NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને પેન્ડિંગ કાનૂની બાબતોને ઉકેલે પછી સેબીની મંજૂરી મળવાની શક્યતા બજાર વર્તુળોએ વ્યક્ત કરી…

Read More

BUDGET REACTION: માળખાગત સુવિધા અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત

એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણ આ વૃદ્ધિલક્ષી બજેટ છે, જે છેલ્લાં વર્ષોમાં શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક છે, જેમાં માળખાગત સુવિધા અને રોજગારીના સર્જન એમ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે સાથે દરેક વ્યક્તિ માટે આવકવેરા માટે સારો ઘટાડો કરવામાં આવ્યો છે અને રાજ્યોને ઘણું ભંડોળ મળ્યું છે. રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકાથી…

Read More