એટોમબર્ગે રૂ. 450 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 27 ઓગસ્ટઃ એટોમબર્ગ ટેક્નોલોજીસ લિમિટેડે તેનાઆઇપીઓ માટે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. આ IPOમાં રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા કુલ રૂ. 450 કરોડ સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 7,65,42,051 ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (OFS)નો…
