ઓટો- બેન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી રૂ. 5.5 લાખ કરોડ વધી
અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2026: ભારતીય શેરબજારમાં ઓટો અને બેન્કિંગ શેર્સમાં મોટાપાયે ખરીદી નોંધાતા શેરબજાર ફરી પાછા તેજી તરફ આગળ વધ્યા છે. સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1000થી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો, જ્યારે નિફ્ટી 25500નું લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો. પરિણામે રોકાણકારોની મૂડીમાં રૂ. 5.5 લાખ કરોડનો વધારો થયો હતો.વૈશ્વિક સ્તરે કોપરથી માંડી કોમોડિટીના ભાવમાં કડાકો નોંધાતા…
