MSIL, AL, OEM, BHFC અને APTYના શેર્સમાં જોવા મળી શકે સુધારાનું આકર્ષણ ઓટોમોબાઈલ: અમદાવાદ ઓટો હબની સ્થિતિ ઉપર એક નજરઃ MOSLની નજરે  MSIL માટે SUV કેટેગરીમાં નવી પ્રોડક્ટ લૉન્ચ થવા પર પેસેન્જર વ્હીકલ્સની માગ વધી રહી છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની માંગમાં અચાનક વધારો થવાથી મોટર વાહન ઉત્પાદકો અનેContinue Reading