ઇશ્યૂ ખૂલશે 9 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 11 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 122 – 129 લોટ સાઇઝ 116 શેર્સ ઇશ્યૂ સાઇઝ 78294572 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1010 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 5 ફેબ્રુઆરી, 2026: આય ફાઇનાન્સ લિમિટેડે શેરદીઠ રૂ. 2 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 122 – 129Continue Reading