Azad Engineering IPOમાં આજે રોકાણ કરવાની છેલ્લી તક, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને અંદાજ
2023-12-22
અમદાવાદ, 22 ડિસેમ્બરઃ આઝાદ એન્જિનિયરિંગ લિ.નો રૂ. 740 કરોડનો આઈપીઓ આજે બંધ થવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 499-524ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. માર્કેટ લોટ 28 શેર્સ માટે અરજી કરી શકાશે. આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ ઈશ્યૂ કુલ બે દિવસમાં કુલ 11.59 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 11.76 ગણાContinue Reading

