2022: મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રૂ. 8323 કરોડના મર્જર અને એક્વિઝિશન્સ
2022-12-28
તાતા મ્યુચ્યુઅલ ફંડ UTI AMCમાં મેક્સિમમ હિસ્સો ખરીદે તેવી શક્યતા ચાર પીએસયુ ફાઇનાન્સિયલ એન્ટિટી 1. પંજાબ નેશનલ બેન્ક, એલઆઇસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે યુટીઆઇ એએમસીમાં 45.16 ટકા હિસ્સો ધરાવે છે. જેની કરન્ટ વેલ્યૂ આશરે રૂ. 4400 કરોડ હોવાનો નિષ્ણાતોનો મત અમદાવાદઃ કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓ વચ્ચે મર્જર અને એક્વિઝિશનContinue Reading

