સંવત 2080માં ફુગાવો, ક્રૂડ, FII આઉટફ્લો અને જિયો પોલિટિકલ ઇશ્યૂઝ ઉપર રહેશે નજર
અમદાવાદ, 12 નવેમ્બરઃ સતત બે સપ્તાહાન્તે સુધારો નોંધાવનારા ભારતીય શેરબજારોમાં ટેકનોલોજીને બાદ કરતાં મોટાભાગની સેક્ટોરલ્સમાં સુધારાનો ટોન રહ્યો હતો. વિક્રમ સંવત 2080ની શરૂઆત ફુગાવો, ક્રૂડ, એફપીઆઇ આઉટફ્લો, જિયો પોલિટિકલ ક્રાસિઇસ અને ઘરઆંગણે કેન્દ્ર- રાજ્યોના ચૂંટણી પડઘમ વચ્ચે થઇ રહી છે. જેમ જેમ આપણે સંવત 2080માં પ્રવેશીએ છીએ તેમ તેમ, મજબૂત કમાણી અને સ્વસ્થ આર્થિક દૃષ્ટિકોણને…
