નિફ્ટી/સેન્સેક્સ માટે 24000/78500 તાત્કાલિક ટર્નિંગ પોઇન્ટ, ઘડાડો આગળ વધે તો 23900/78300 જોવા મળી શકે

ટેકનિકલ એનાલિસિસ અનુસાર લાંબા સમય પછી નિફ્ટી/સેન્સેક્સ 20 દિવસના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)ની નીચે બંધ થયો જે મોટાભાગે નકારાત્મક છે. તે ડેઇલી ચાર્ટ પર લોંગ બેરીશ કેન્ડલ પણ બનાવે છે, જે વર્તમાન સ્તરોથી વધુ નબળાઈને સમર્થન આપે છે. વર્તમાન બજારનું માળખું નબળું અને અસ્થિર છે પરંતુ કામચલાઉ ઓવરસોલ્ડ પરિસ્થિતિઓને લીધે, એક દિવસીય પુલબેક રેલીની અપેક્ષા…

Read More

1542 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ -73 પોઇન્ટ બંધ

અમદાવાદ, 23 જુલાઇઃ હેવી વોલેટિલિટી, ન ધાર્યા શેર્સમાં તેજી-મંદીના ખેલા અને અનેક અવઢવ વચ્ચે ભારતીય શેરબજારોમાં બજેટ ડે નેગેટિવ પુરવાર થયો હતો. સેન્સેક્સ દિવસ દરમિયાન 1542 પોઇન્ટની હેવી વોલેટિલિટીના અંતે 73 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા તેમના કેન્દ્રીય બજેટ ભાષણમાં ઘોષણાઓના મિશ્રણ સાથે  ભારતીય શેરબજારો સતત ત્રીજા સત્ર માટે નીચા…

Read More

પેનિક સેલિંગ: કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો થતાં સેન્સેક્સ, નિફ્ટી 1% થી વધુ ક્રેશ

નવી દિલ્હી, 23 જુલાઇઃ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કર્યા ના સમાચારના પગલે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ગગડ્યા હતા. સેન્સેક્સ નિફ્ટીની પાછળ મોટાભાગના સેક્ટોરલ્સ પણ ફ્લેટમાંથી મંદી તરફ કન્વર્ટ થયા હતા. જોકે, પાછળથી માર્કેટમાં રિકવરી આવતાં સેન્સેક્સ બપોરે એક વાગ્યાના સુમારે 500+ પોઇન્ટના…

Read More

માર્કેટ લેન્સઃ બજેટ ઇવેન્ટ આધારીત વોલેટિલિટીને ધ્યાનમાં રાખી માત્ર ઇન્ટ્રા-ડે ટ્રેડ વોચ કરો, નિફ્ટી માટે સપોર્ટ 24383- 24256, રેઝિસ્ટન્સ 24616- 24722

અમદાવાદ, 23 જુલાઇઃ બજેટ પૂર્વે નિફ્ટીએ 24380ના સપોર્ટ લેવલથી બાઉન્સ બતાવ્યા બાદ છેલ્લે ફ્લેટ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ મંગળવારની ઇવેન્ટની રાહ જોવાનું મુનાસિબ સમજી રહ્યું છે. નિફ્ટી માટે 24380 પોઇન્ટની સપાટી આજના દિવસ માટે મહત્વની રહેશે. તે તૂટે તો નીચે અને જળવાઇ રહે તો 24650 ક્રોસ થવા માટેના પ્રબળ સંજોગોને ધ્યાનમાં રાખવાની…

Read More

બજેટ ડેઃ ઇવેન્ટ બેઝ્ડ લોંગટર્મ ટેકનો- ફન્ડામેન્ટલ્સ મુજબ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ગોઠવો

અમદાવાદ, 22 જુલાઇઃ યુનિયન બજેટ 2024ના આગલાં દિવસે માર્કેટમાં સાવચેતીનો સૂર અને ઉત્સુકતાનો માહોલ રર્યો હતો.  મંગળવારે બજેટને અનુલક્ષીને લાંબાગાળાના ટેકનો- ફન્ડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી માટેનો દિવસ ધ્યાનમાં રાખવાનો રહેશે. મંગળવારે મોટાભાગે તો કેવી જાહેરાતો થાય છે. તેની ઉપર માર્કેટની શોર્ટટર્મ ચાલનો મદાર રહેશે. સામાન્ય રોકાણકારોએ આવેશમાં આવીને ખરીદી- વેચાણના જોખમી નિર્ણયોથી દૂર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24408- 24285, રેઝિસ્ટન્સ 24754- 24978

અમદાવાદ, 22 જુલાઇઃ સળંગ ચાર દિવસની એકધારી તેજીની ચાલ સાથે રોજ નવી ટોચ નોંધાવ્યા બાદ શેરબજારોએ  19 જુલાઇના રોજ ચાર દિવસની જીતનો સિલસિલો છીનવી લીધો, જેમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે બજેટ સપ્તાહ પહેલા નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,531 પર છે. ટેકનિકલી બજાર સાવચેતીભર્યું લાગે છે,…

Read More

નિફ્ટી 24200નો મજબૂત ટેકો જાળવવા સાથે 24400- 24500ની રેન્જ પકડવા પ્રયાસ કરી શકે

અમદાવાદ, 7 જુલાઇઃ વિતેલા સપ્તાહ દરમિયાન મોટાભાગના ઇન્ડાઇસિસે સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. BSE મિડ અને સ્મોલ-કેપ સૂચકાંકો 4 જુલાઈના રોજ વિક્રમી ઊંચાઈને સ્પર્શ્યા હતા, જે અનુક્રમે 3 ટકા અને 4 ટકા વધ્યા હતા. જો કે, લાર્જ-કેપ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો થયો છે, જે 4 જુલાઈના રોજ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. વિતેલા સપ્તાહાન્તે BSE સેન્સેક્સ…

Read More