Tag: BANK NIFTY
બજાજ વિરુદ્ધ બજારઃ પ્રાઈમરીમાં તેજી, સેકન્ડરીમાં પ્રોફીટ બુકીંગ
બજાજ હાઉસીંગ ફાઇનાન્સ આઇપીઓ 63.58 ગણો ભરાયો બજાજ ઓટોમાં 4% ટકાનો જંગી ઉછાળો નવી ટોચે સેન્સેક્સ- નિફ્ટી સહિત સેક્ટોરલ્સમાં જંગી ગાબડાં માર્કેટ બ્રેડ્થ પણ નેગેટીવ ઓઇલ ગેસ શેરોમાં નરમાઇ પેઇન્ટ્સમાં મજબૂતાઇ બ્રિટાનીયા ઓલ ટાઇમ હાઇ અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં સાર્વત્રિક પ્રોફીટ બુકિંગનો માહોલ હતો તો બીજી તરફ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઇપીઓમાં અને…
12 મહિનામાં નિફ્ટી 26,820 સુધી પહોંચવાની અપેક્ષા: PL કેપિટલ
મુંબઈ, 30 ઓગસ્ટ: NIFTYના EPS અનુમાનોમાં FY25 માટે 0.3% અને FY26 માટે 0.4%નો ઘટાડો કરવામાં આવ્યો છે. FY24-26માં 17.8%ના અપેક્ષિત CAGR સાથે, FY25 અને FY26 માટે અનુક્રમે ₹1,247 અને ₹1,411ના EPS અંદાજમાં પરિણમે છે. હાલમાં, NIFTY તેના 1-વર્ષના ફોરવર્ડ EPSના 18.9 ગણા પર ટ્રેડિંગ કરી રહ્યો છે, જે લગભગ તેની 15-વર્ષની સરેરાશ 19 ગણાની બરાબરી…
Stocks in News: KAYNESTECH, GESHIP, LUPIN, NTPC, ITI, NLCINDIA, IREDA, CDSL
AHMEDABAD, 30 AUGUST Kaynes Tech: Company inaugurates electronics manufacturing facility in Hyderabad (Positive) GE Shipping: Company contracts to sell 2011-built Supramax dry bulk carrier. (Positive) Lupin: Company launches Doxorubicin Hydrochloride Liposome Injection in single-dose vials in U.S. drug market. (Positive) NTPC: Company commissioning of first part capacity of 160 mw out of 320 mw Bhainsara…
સેન્સેક્સ 82168 અને નિફ્ટી 25152 પોઇન્ટની ઐતિહાસિક ટોચે
અમદાવાદ, 29 ઓગસ્ટઃ શરૂઆત પછી ભારતીય શેરબજારોએ તેજીમય શરૂઆત કરતાં નિફ્ટી અને સેન્સેક્સે સળંગ અગિયારમા દિવસે તેમની પ્રભાવશાળી દોડ ચાલુ રાખીને, નવી ઓલ-ટાઇમ હાઈ સપાટીએ આંબી ગયા છે. શરૂઆતના વેપારમાં મામૂલી બ્લીપને પગલે IT અને બેંકના શેરોમાં તીવ્ર વધારો થયા બાદ આ લાભ થયો છે. બપોરના સમયે સેન્સેક્સ 382.77 પોઈન્ટ અથવા 0.47 ટકા વધીને 82,168.33…
8 દિવસની તેજી બાદ વિરામ લેતાં તેજીવાળાઓ, સેન્સેક્સ છતાં 13 પોઇન્ટ સુધર્યો
અમદાવાદ, 27 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોએ સળંગ 8 સેશનની તેજીને વિરામ આપવા સાથે મંગળવારે ટોકન સુધારો નોંધાવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી50 ઇન્ડેક્સ 25,017 પર સપાટ બંધ રહ્યો હતો અને S&P બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ પણ માત્ર 13 પોઈન્ટ વધીને 81,711ના સ્તરે સ્થિર થયો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં, 21 શેરો પોઝિટિવ ટેરિટરીમાં આગળ વધ્યા…
સેન્સેક્સમાં 612 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25,000 ક્રોસ
મુંબઇ, 26 ઓગસ્ટઃ ફેડ ચેર પોવેલે તેની તાજેતરની મીટિંગમાં નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યા પછી, ભારતીય શેરકબજારો 26 ઓગસ્ટના રોજ મજબૂત ટોન સાથે સમાપ્ત થયા હતા અને નિફ્ટી 25,000ની ઉપર ફરી ક્રોસ થઇને પાછો ફર્યો હતો અને તેની વિક્રમી ઊંચાઈની નજીક પણ પહોંચ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 611.90 પોઈન્ટ અથવા 0.75 ટકા વધીને…
TECHNICAL VIEW: NIFTY 24800નું લેવલ અકબંધ રહેશે ત્યાં સુધી રેકોર્ડ હાઈ તરફ કૂચનો આશાવાદ
અમદાવાદ, 24 ઓગસ્ટઃ નિફ્ટી સમગ્ર સત્ર દરમિયાન કોન્સોલિડેટીવ મોડમાં રહ્યો હતો અને 23 ઓગસ્ટના રોજ સતત સાતમા સત્રમાં તેનો અપટ્રેન્ડ ચાલુ રાખીને પોઝિટિવ નોટ સાથે ફ્લેટ બંધ રહ્યો હતો. એકંદરે, વલણ પોઝિટિવ રહે છે. જ્યાં સુધી ઇન્ડેક્સ ક્લોઝિંગ ધોરણે 24,800થી ઉપર રહે છે ત્યાં સુધી આગામી સત્રોમાં 24,950-25,000 તરફની રેલીને નકારી શકાય નહીં, જ્યારે 24,700-24,600…
