Amagi Media Labs Limited નો IPO 13 જાન્યુઆરીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 343 – 361
ઇશ્યૂ ખૂલશે 13 જાન્યુઆરી ઇશ્યૂ બંધ થશે 16 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 343 – 361 લોટ સાઇઝ 41 શેર્સ ઇશ્યૂ સાઇઝ 49546221 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1789 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 : અમાગી મીડિયા લેબ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 5 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 343 – 361 ની પ્રાઇસબેન્ડ…
