અમદાવાદ, 15 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં વધારો કર્યો છે. બેન્કે બેઝ રેટ 9.40 ટકાથી 70 બેઝિસ પોઈન્ટ વધારી 10.10 ટકા કર્યો છે. જે તા. 15 માર્ચથી લાગુ પડશે. SBIના વ્યાજદરમાં વધારાને કારણે જૂના અને નવા ગ્રાહકોને EMIના રૂપમાં વધુContinue Reading