માર્કેટ લેન્સઃ RBIની પોલિસી અને ગીફ્ટ નિફ્ટીની નેગેટિવિટી વચ્ચે સાવચેતીનો સૂર
બેંક નિફ્ટીમાં પ્રોફીટ બુકિંગ અને મજબૂત ફોલો-થ્રુ ખરીદીનો અભાવ દર્શાવે છે કે માર્કેટ નેગેટિવ ઝોનમાં છે અને કોન્સોલિડેશન આગળ વધી શકે છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી, 60,400–60,800 રેન્જમાં તાત્કાલિક રેઝિસ્ટન્સ જોવા મળે છે, જ્યારે ટૂંકા ગાળાની સ્થિરતા જાળવવા માટે 59,700–59,500નો સપોર્ટ ઝોન મહત્વપૂર્ણ રહે છે. Stocks to Watch: BhartiAirtel, TataMotorsPV, BergerPaints, HeroMoto,Continue Reading



