IRFC આવતીકાલે રૂ. 3000 કરોડના બોન્ડ જારી કરશે, કરશે, શેરમાં 3 ટકાનો ઉછાળો
2023-11-21
નવી દિલ્હી, 21 નવેમ્બરઃ ભારતીય રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન આવતીકાલે બોન્ડ ઈશ્યૂ કરવા જઈ રહી છે. કંપની 22 નવેમ્બરે રૂ. 2,500 કરોડના ગ્રીન શૂ સહિત રૂ. 3,000 કરોડના બોન્ડ ઇશ્યુ કરવાની યોજના ધરાવે છે. બોન્ડ ત્રણ વર્ષમાં અથવા 11 નવેમ્બર, 2026ના રોજ મેચ્યોર થશે. બોન્ડ ઈશ્યૂના પગલે આજે આઈઆરએફસીના શેરમાં ઉછાળોContinue Reading

