Skip to content
October 6, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Elections Politics Sentiment
Derivatives Analysis Report:  Volatility Fades, Puts Build Support as Nifty Eyes Channel Breakout 01
October 6, 2026October 6, 2026
02
પર્સનલ ફાઇનાન્સ
APM Terminals Pipavav appoints Zeeshan Mukhi as Chief Commercial Officer
03
FLASH NEWS
ઈકોનોમી
IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન
04
કોર્પોરેટ ન્યૂઝ
મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach પ્રસ્તુત કરી
05
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
PE Inflows into Indian Real Estate Rise 23% to USD 2.7 Bn in H1 FY27Domestic Investors Account for 48% of Capital
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • IRFC આવતીકાલે રૂ. 3000 કરોડના બોન્ડ જારી કરશે, કરશે, શેરમાં 3 ટકાનો ઉછાળો
  • શેર બજાર

IRFC આવતીકાલે રૂ. 3000 કરોડના બોન્ડ જારી કરશે, કરશે, શેરમાં 3 ટકાનો ઉછાળો

businessgujaratNovember 21, 2023November 21, 202301 mins

નવી દિલ્હી, 21 નવેમ્બરઃ ભારતીય રેલ્વે ફાયનાન્સ કોર્પોરેશન આવતીકાલે બોન્ડ ઈશ્યૂ કરવા જઈ રહી છે. કંપની 22 નવેમ્બરે રૂ. 2,500 કરોડના ગ્રીન શૂ સહિત રૂ. 3,000 કરોડના બોન્ડ ઇશ્યુ કરવાની યોજના ધરાવે છે. બોન્ડ ત્રણ વર્ષમાં અથવા 11 નવેમ્બર, 2026ના રોજ મેચ્યોર થશે.

બોન્ડ ઈશ્યૂના પગલે આજે આઈઆરએફસીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. IRFCનો શેર આજે 2.70 ટકા વધી રૂ. 78.15ની ઇન્ટ્રાડે ટોચે પહોંચ્યો હતો. જે અંતે 1.08 ટકાના ઉછાળા સાથે રૂ.76.90 પર બંધ રહ્યો હતો.

આ બોન્ડ્સ માટે બિડિંગ 22 નવેમ્બરના રોજ સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાના ઈલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ પર થશે. જેની પે-ઈન તારીખ 24 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

આ બોન્ડને CRISIL, ICRA અને CARE રેટિંગ્સ દ્વારા ‘AAA’ રેટિંગ આપવામાં આવ્યું છે. નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI) બોન્ડ જારી કરવાની યોજના બનાવી રહી છે. નાબાર્ડ ત્રણ વર્ષ અને એક મહિનાની મેચ્યોરિટી પર જારી બોન્ડ દ્વારા રૂ. 3,000 કરોડ સહિત રૂ. 5,000 કરોડ સુધી એકત્ર કરવા માગે છે.

SIDBI પાંચ વર્ષમાં અથવા 24 નવેમ્બર, 2028ના રોજ મેચ્યોર થતાં બોન્ડ દ્વારા રૂ. 3,000 કરોડ સહિત રૂ. 5,000 કરોડ સુધી એકત્ર કરશે. SIDBI અને NABARD બોન્ડ માટે બિડિંગ BSE અને NSE પર 22 નવેમ્બરે થશે.

SIDBIના બોન્ડને CRISIL અને CARE દ્વારા ‘AAA’ રેટિંગ આપવામાં આવ્યું છે અને નાબાર્ડના બોન્ડને ICRA અને ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ‘AAA’ રેટિંગ આપવામાં આવ્યું છે.

Tagged: BOND ISSUE Bond maturity Bond Pirces investors IRFC Bond Issue IRFC Share price IRFC stock tips

Post navigation

Previous: કોમોડિટી, ક્રૂડ, કરન્સી, બુલિયન ટેકનિકલ ટ્રેન્ડઃ સોનાને $1974-1960 સપોર્ટ અને રેઝિસ્ટન્સ $1998-2011
Next: ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝનો IPO 22 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ.288-304

Related News

Derivatives Analysis Report:  Volatility Fades, Puts Build Support as Nifty Eyes Channel Breakout

BUSINESSGUJARAT.INOctober 6, 2026October 6, 2026 0

IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન

BUSINESSGUJARAT.INOctober 6, 2026October 6, 2026 0

Share Market

  • Derivatives Analysis Report:  Volatility Fades, Puts Build Support as Nifty Eyes Channel Breakout
    In Business, Elections Politics Sentiment, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    October 6, 2026
  • IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 6, 2026
  • PE Inflows into Indian Real Estate Rise 23% to USD 2.7 Bn in H1 FY27Domestic Investors Account for 48% of Capital
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 6, 2026
  • અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂટાનમાં ૭૭૦ મેગાવોટ ક્ષમતાનો ચમખારચુ-I જળવિદ્યુત પ્રોજેક્ટ સ્થાપશે
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 6, 2026

IPO

  • NEW LISTING AT A GLANCE: MONEYVIEW 68 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Companies can soon list at GIFT City without an IPO
    In Entertainment, FLASH NEWS, IPO, ઈકોનોમી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • આઇનોક્સ ક્લિન એનર્જીએ રૂ. 10,000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

Commodities

  • IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી રહ્યું છે, નિફ્ટી માટે 22600 મહત્વનું સપોર્ટ લેવલ
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • GJC’s 10th Edition of India Gem & Jewellery Show (GJS 2026 Diwali Edition) Inaugurated
    In કોમોડિટી
  • Gold is trading as a rates instrument right now, could break $4100
    In Entertainment, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • SEBIની PMS મેનેજરોને ચેતવણી: સરળ નિયમનનો અર્થ હળવી જવાબદારી નથી
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Derivatives Analysis Report:  Volatility Fades, Puts Build Support as Nifty Eyes Channel Breakout
  • APM Terminals Pipavav appoints Zeeshan Mukhi as Chief Commercial Officer
  • IPFT દ્વારા અમદાવાદમાં બે દિવસીય રોકાણકાર જાગૃતિ વર્કશોપનું આયોજન
  • મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach પ્રસ્તુત કરી
  • PE Inflows into Indian Real Estate Rise 23% to USD 2.7 Bn in H1 FY27Domestic Investors Account for 48% of Capital
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US