અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ જુનિપર હોટલ્સ (Juniper Hotels IPO)નો આઈપીઓ આજથી 3 દિવસ માટે રોકાણ માટે ખૂલ્યો છે. જે રૂ. 342-360ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1800 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂના શેર એલોટમેન્ટ 26 ફેબ્રુઆરી અને લિસ્ટિંગ 28 ફેબ્રુઆરીએ થશે. રિટેલ રોકાણકાર લઘુત્તમ 40 શેરના લોટ માટે રૂ.Continue Reading