અમદાવાદ, 3 એપ્રિલઃ આજે પહેલી એપ્રિલ નથી…!! તા. 31મી માર્ચના રોજ સેન્સેક્સે નોંધાવેલી 1000+ની રાહત રેલી જો પહેલી એપ્રિલે જોવા મળી હોત અને માર્કેટ ફરી પાછું ટાંય ટાંય ફીસ્સ થઇ ગયું હોત તો તેને આપણે “એપ્રિલ ફુલ” સમજીને સંતોષ માનવાનો રહેત….!!

નિફ્ટીએ 17210 અને 17381 પોઇન્ટનું મહત્વનું રેઝિસ્ટન્સ ઇન્ટ્રા-ડે ક્રોસ કર્યું છે. શુક્રવારે વીકલી ચાર્ટ ઉપર હાયર હાઇ કેન્ડલ ક્લોઝિંગ નોંધાવ્યું છે. મન્થલી ચાર્ટ ઉપર પણ નીચા મથાળે સપોર્ટનો સંકેત મળી રહ્યો છે. ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ માટે 17400 ઉપર નિફ્ટી 15 મિનિટના ચાર્ટ ઉપર ક્રોસ કરતો દેખાય તો નવી ખરીદી કે લેણની પોઝિશન માટેનો સંકેત ગણાવી શકાય. ટેકનિકલ નિષ્ણાતોના મતે જો નિફ્ટી આ લેવલ ઉપર 15 મિનિટથી વધુ ટકે તો તેજી તરફી અને 17200 પોઇન્ટથી વધુ નીચે 15 મિનિટથી વધુ રહે તો ફરી પાછા કરેક્શનના ચાન્સિસ વધી શકે છે.

NIFTY: Intraday Resistance and Support

Support 3Support 2Support 1NiftyResistance 1Resistance 2Resistance 3
17,07217,13817,24917,36017,42617,49217,603

BANK NIFTYના મન્થલી ચાર્ટ ઉપર બુલિશ હરામી પેટર્ન 4000 ઉપર ટકે તે સુધારા માટે સારું….

શુક્રવારે બેન્ક નિફ્ટીએ પણ 40180 પોઇન્ટનું મહત્વનું લેવલ નોંધાવીને સુધારાનો સંકેત આપ્યો છે. મન્થલી ચાર્ટ ઉપર બુલિશ હરામી પેટર્ન રચાઇ છે. જે સૂચવે છે કે, 40700 ઉપર ટકે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી છે. નીચામાં જો 40000ની સપાટી ફરી તોડે તો એ કપાસિયા એના એ જેવો ઘાટ થશે અર્થાત્ સુધારો ફરી ઘોંચમાં પડી શકે છે.

BANK NIFTY: Intraday Resistance and Support

Support 3Support 2Support 1Bank NiftyResistance 1Resistance 2Resistance 3
40,29639,98339,78640,60940,80641,00341,316

Intraday Picks

ScripCloseTarget 1Target 2Stop lossRecommendation
RELIANCE IND2331.05237624102322BUY ABOVE 2342
HDFC AMC1707.85172417391700BUY ABOVE 1710
INDUSIND BANK1067.95108610921067BUY ABOVE 1071
CIPLA900.5909914898BUY ABOVE 903
GRASIM1632.7161116041635SELL BELOW 1628

Intraday Picks

BPCL (PREVIOUS CLOSE: RS344) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs341-339 for the target of Rs352 with a strict stop loss of Rs335.

BAJAJFINSV (PREVIOUS CLOSE: RS1,267) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,256-1,248 for the target of Rs1,305 with a strict stop loss of Rs1,234.

APOLLOHOSP (PREVIOUS CLOSE: RS4,311) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs4,340-4,365 for the target of Rs4,215 with a strict stop loss of Rs4,415.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)