આ શેરોમાં રોકાણની સલાહ આપે છે બ્રોકરેજ હાઉસ
અમદાવાદ, 28 મે: શેરબજાર સળંગ ત્રણ દિવસે નવી ટોચ નોંધાવી રહ્યા છે. ભારે વોલેટિલિટી વચ્ચે સ્ટોક સ્પેસિફિક તેજીમાં એલકેપી સિક્યુરિટીઝના રૂપક ડેએ અમુક શેરો ખરીદવા ભલામણ કરી છે. ખરીદો 620 ટાર્ગેટ 650 સ્ટોપલોસ 604 1. JSW Energy: પાછલા સેશનમાં વેચવાલી બાદ રેઝિસ્ટન્સ લેવલ જાળવવામાં સફળ રહ્યો છે. આ વલણ ફરી એકવાર તેજીઓની તરફેણ કરી શકે…
