મુંબઇ, 24 માર્ચઃ ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા બીએસઈ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ ઇન્ડેક્સ કંપનીની મજબૂતાઈ, નફાકારકતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવતા માપદંડો પર આધારિત 30 ટોચની કંપનીઓ પસંદ કરે છે અને તેનો ઉદ્દેશ સારો રોકાણકાર અનુભવ પૂરો પાડવાનો છે. આ ફંડે 17 માર્ચ, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટેContinue Reading