જેમ એરોમેટિક્સ લિમિટેડ નો IPO 19 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 309 – 325
IPO ખૂલશે 19 ઓગસ્ટ IPO બંધ થશે 21 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 309 – 325 IPO સાઇઝ રૂ. 451.25 કરોડ લોટ સાઇઝ 46 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 14 ઓગસ્ટ: જેમ એરોમેટિક્સ લિમિટેડે 19 ઓગસ્ટ ના રોજ પ્રાઇસ બેન્ડ ₹309 થી ₹325 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹2 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ…
