ગ્રીન્ઝો એનર્જી સાથે ઓસવાલ એનર્જીએ રૂ. 320 કરોડના ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો
ઈલેક્ટ્રોલાઈઝર ડિલિવરી માત્ર માલની ડિલીવરી નથી, પરંતુ ઉર્જાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરના પરિવર્તનની પાયાની કામગીરીના આરંભની છે: રતન બોકાડિયા ગ્રીન એનર્જીના હબ તરીકે ભારતને વિકસાવવામાં અમે જે ફાળો આપી રહ્યા છીએ તે માટે અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએઃ સંદીપ અગ્રવાલ અમદાવાદ, 21 જૂન: ભારતમાં ગ્રીન ઉર્જામાં રૂપાંતરિત કરવાની દિશામાં એક મહત્વનું પગલું લેતા ઓસવાલ એનર્જીઝ…
