પ્રાઇમરી અપડેટઃ આ સપ્તાહે 6 IPO મેદાનમાં, 4 IPOનું લિસ્ટિંગ
અમદાવાદ, 30 ડિસેમ્બરઃ ઇક્વિટી માર્કેટની સ્થિતિ હાલમ ડોલમ હોવા છતાં, 30 ડિસેમ્બરથી શરૂ થતાં સપ્તાહમાં પણ પ્રાથમિક બજારની ક્રિયા જળવાઈ રહેશે. ચાર આઈપીઓ ખૂલી રહ્યા છે. સાથે સાથે છ કંપનીઓનું લિસ્ટિંગ થવા જઇ રહ્યું છે. કેલેન્ડર વર્ષ 2024 એટ એ ગ્લાન્સ 93 આપીઓ મેઇનબોર્ડમાં આવ્યા 242 એસએમઇ આઇપીઓ પ્લેટફોર્મ પર આવ્યા 1.72 લાખ કરોડ કુલ…
